雷切尔·斯通 (Rachel Stone)
રેચલ સ્ટોન જ્યારે પાંચ વર્ષનાં અને તેમના ભાઈ ઇયાન 10 વર્ષના હતા, તે સમયે તેમનો પરિવાર વેલ્સમાં બાજુમાં રહેતા એક પરિવાર સાથે કેરેવાનમાંરજાઓગાળવાગયોહતો。
તેમણે બે અઠવાડિયાં મોજ-મજાથી સાથે રહીને પસારકર્યાંહતાં。 પણ ઘરે પરત ફર્યા પછી બંને પરિવારો બે ભાગમાં વહેંચાઈ ગયા અને તેમણે પોતાનાં ઘરોની અંદરો-અંદરઅદલા-બદલીકરીનાખી。
રેચલ અને તેમનાં માતા કે (માતાનું નામ) પાડોશીઓ એડી અને તેમની પુત્રી એલિસન સાથે રહેવા ચાલ્યાંગયાં。
એડીનાં પત્ની આયરીન અને તેમની દીકરી ડોન રેચલના પિતા રેક્સ અને ભાઈ ઇયાન સાથે રહેવા જતાંરહ્યાં。
રેચલે રેડિયો 4ના લાઇફ ચેન્જિંગ પૉડકાસ્ટનાં હોસ્ટ ડૉક્ટર સિયાન વિલિયમ્સ સાથે તેમનો પરિવાર વિખરાઈ જવાના આઘાત, તે પછી વ્યાપેલી અરાજકતા અને આખરે પોતાનાં માતા-પિતાને માફ કરીદેવાવિશેવાતકરીહતી。
“અમેચારેયતરતજદોસ્તબનીગયાં。”
તેઓ ઘણાં ઉત્તેજિત હતાં, કેમકે, તેઓ સૌ સાથે વેકેશનમાણવાજઈરહ્યાંહતાં。
રેચલને હજુયે તે બે કેરેવાન એકદમ યાદ છે, જે બાજુ-બાજુમાં ઊભી હતી અને એકદમ સરળતાથી સ્નોડનપર્વતપરચઢીગઈહતી。
结束 સૌથી વધારે વંચાયેલા સમાચાર
પણ જ્યારે ઘરે પરત ફરવાનો સમય આવ્યો, ત્યારે બધીગરબડથઈગઈહતી。 બધાંજુદી-જુદીકેરેવાનમાંબેસીગયાંહતાં。
રેચલકહેછેકે,તેમનાંમાતાતેમનીસામેની સીટમાં વળીને બોલ્યાં, "હવે આપણો નવો પરિવાર હશેઆપણેનંબર8માંએડીઅનેએલિસનસાથેરહેવા જઈશુંહવેએલિસનતારીનવીબહેનહશે。”
“તારાપિતાઅનેતારોભાઈનંબર10વાળાજૂનાઘરમાં જરહેશેઆન્ટીઆયરીનઅનેડોનત્યાંતેમનીસાથે。 રહેવાજશેઅનેહવેડોનતારાભાઈ(ઇયાન)નીનવી。 બહેનબનશે。”
આ સાંભળીને રેચલ "એકદમ ડઘાઈ ગયાં, વ્યગ્ર થઈ ગયાંઅનેતેમનેદુઃખથયું。” તેઓરડવાલાગ્યાં。
કાર આગળ વધી રહી હતી અને તેમના મનમાં જાત-ભાતનાવિચારોઆવીરહ્યાહતા。 “સમજાતુંનહોતુંકે,આબધુશુંચાલીરહ્યુંછે, પણતેનીસાથેજઉત્સુકતાપણહતી。” રેચલને એલિસન ગમતી હતી અને તેમણે હંમેશાં બહેનનીઝંખનાસેવીહતી。
એરાતેએલિસનેરેચલનેપોતાનીઉપરનાબંકબેડપર સૂવાદીધાં。 બીજા દિવસે વડીલોએ આઇલ ઑફ શેપી પર આવેલાં બંને ઘરોવચ્ચેફર્નિચરનીઅદલા-બદલીકરીલીધી。
રેચલજણાવેછેકે,તેઓભારેગૂંચવણઅનુભવતાં હતાં。
“તમેઅભાનપણેસતતવિચારતાંરહોછોકે,કદાચ તમારીભૂલનેકારણેઆમથયુંછે。”
રેચલહવેજેનવાઘરમાંરહેતાંહતાં,તેનંબર 8માં તેમનું જીવન 10 નંબરના તેમના જૂના ઘર કરતાં ઘણુંઅલગહતું。 તેમનુંજૂનુંઘરસ્વચ્છહતું,જ્યારેઆઘરમાં,જ્યારેઆઘરમાં ઠેર-ઠેર“કૂતરાનીરૂંવાટી,તેલથીતરબતરવસ્તુઓ અનેકારનેલગતોસામાનપથરાયેલોહતો。”
તેઓ પોતાનાં માતાને "સખ્ત પરંતુ તટસ્થ" અને અત્યંતવ્યવહારૂવ્યક્તિતરીકેવર્ણવેછે。
સાવકા પિતા એડીએ "કદીયે મારી સાથે દુર્વ્યવહારનહોતોકર્યો,પણમેંતેમનેકદી પિતાકહીનેનહોતાસંબોધ્યાહુંતેમનીદીકરી。 નહોતી。”
રેચલતેમનાભાઈ,ઇયાનનેખૂબયાદકરતાંહતાં。
“મનેતેનાપરઘણોગર્વહતો。એમારોમોટોભાઈહતો。”
“બાળપણમાંત્યારેજ્યારેતેસ્કૂલથીઘરેઆવતો, ત્યારે હું સામેના બગીચામાં તેની રાહ જોતી ઊભીરહેતી。”
અદાલત, છૂટાછેડા અને પુનર્લગ્ન
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપચેનલસાથેજોડાવ
Whatsapp કન્ટેન્ટપૂર્ણ
રેચલજ્યારેસાતવર્ષનાંહતાં,ત્યારેબંને યુગલોસાથેઅદાલતમાંગયાંઅનેતેમનાછૂટાછેડા થઈગયા。
પછીથી તેમણે લગ્ન નોંધણીની કચેરીમાં એક સાધારણ સમારોહમાં પોત-પોતાના નવા જીવનસાથી સાથેલગ્નકરીલીધાં。
રેચલતોએપણનહોતાંજાણતાંકે,તેમનાપિતાએ આયરીનસાથેલગ્નકરીલીધાંહતાં。 જ્યારેતેમણેલગ્નનોફોટોજોયો,ત્યારેતેમને ખબરપડી。
જ્યારે તેઓ 11 કે 12 વર્ષનાં થયાં, ત્યારે તેમણે તેમનાજૂનાઘરેજવાનુંબંધકરીદીધું。 તેઓ તેમના પિતાને મળવામાં અસહજતા અનુભવતાં હતાં અને આયરીન સાથે પણ તેમના સંબંધ ખાસ સારા નહોતા。
આ દરમિયાન, માતા કે અને એડી સાથેનું તેમનું જીવનપણઅસ્ત-વ્યસ્તહતું。
“[એડી]ઘણાનિયંત્રણરાખવાવાળામાણસહતા。 જ્યારે હું 13 વર્ષની હતી, ત્યારે મારી માતાએ કહ્યું,'આવુંવધુનહીંચાલીશકેઆરીતે。 નહીંજીવીશકીએ。'”
રેચલમાટેશાળાએકપ્રકારનો'છૂટકારો'હતી。
તેમણે સારું પરિણામ મેળવ્યું અને આગળ જતાં તેઓશિક્ષિકાબન્યાં。
તેમણેલગ્નકર્યાંઅનેતેમનેબેબાળકોથયાં。 જોકે, અત્યારે તેઓ અલગ રહે છે અને બિઝનેસ કોચ તરીકેકામકરેછે。
સમગ્ર જીવન દરમિયાન તેમનાં માતાએ કદીયે પરિવારનીઆઅદલા-બદલીનીઘટનાવિશેવાતનકરી。
“હુંઘણાસવાલોપૂછતી,પણમાફક્તએટલુંજ કહેતાંકે,એબધુંઘણુંજટિલહતું。”
માતા-પિતાની અદલાબદલી મામલે રેચલનાં માતાએ શુંકહ્યું
દાયકાઓપછી,પોતાનાંબાળકોસાથેરજાઓગાળવા દરમિયાન, રેચલે તેમનાં માતા સમક્ષ ફરી આ મુદ્દોઉખેળ્યો。
“મેંમારાંમાતાનેકહ્યું,'જોસેફહવે10વર્ષનો છે... તમે ઇયાનને પપ્પા અને આયરીન સાથે રહેવા મોકલ્યો,ત્યારેએપણદસવર્ષનોહતો。”
રેચલકહેછેકે,આસાંભળીનેતેમનાંમાતામાં “અપરાધભાવઅનેઆત્મસંદેહનીલાગણીછલકાઈઊઠી... તેમને તેમના સ્વાર્થી નિર્ણયો પર ભારોભાર પસ્તાવોથયો。”
“ઘણાંવર્ષોપછીમારાંમાતાએમનેએશબ્દો કહ્યા,જેસાંભળવામેંજીવનભરરાહજોઈતેમણે。 કહ્યું,'મનેઘણુંદુખથાયછેકે,મેંતનેનિરાશ અનેહુંતેનીભરપાઈકરવાનોપ્રયત્નકરવા。 માગુંછું。'”
રેચલકહેછેકે,તેક્ષણથીતેમનાંમાતાસાથેના તેમના સંબંધો સુધરવા માંડ્યા અને આજે તેમના સંબંધો“અત્યંતસુંદરછે。”
પિતા વિશેની લાગણીઓ
જોકે, તેમના પિતા સાથે તેમને કદીયે ઘનિષ્ઠ સંબંધોનહોતારહ્યા。
“તેમણેમનેકહ્યુંહતુંકે,તેમણેતેમનાં(નવાં) પત્ની અને તેમનાં બાળકોમાંથી કોઈ એકની પસંદગી કરવાનીહતીદુર્ભાગ્યે,તેમણેમારાબદલે。 તેમનીપત્નીનીપસંદગીકરી。”
તેમના પિતા અને આયરીન તેમના મૃત્યુ સુધી, 81 વર્ષનીવયસુધીસાથેરહ્યાં。
પણ પિતાની અંતિમવિધિમાં બોલતી વખતે રેચલને લાગ્યુંકે,તેમણેસ્વયંમાફીમાગવીજોઈએ。
“મેં મારા મનમાં એક આદર્શ પિતાની છબિ બનાવી રાખીહતી,જેમારીપાસેથીછિનવાઈગયાહતામેં。 તેમની કલ્પના એક એવા માણસ તરીકે કરી હતી, જેઓ દરેકકામપરફેક્ટરીતેકરીશકતાહતા,જેઓમારી તમામઅપેક્ષાઓપૂરીકરીશકતાહતા。
હું સાચે જ ઇચ્છતી હતી કે, તેઓ એવા હોય, પણ સમય વીતવા સાથે મને સમજાયું કે, લોકોએ તેમને એવા જ સ્વીકારવાજોઈએ,જેવાતેઓહોય。
“મારાઅભિપ્રાયપ્રમાણે,માતા-પિતાતેમનો શ્રેષ્ઠપ્રયત્નકરેછેતેઓપરિપૂર્ણનથી。 આથી, આપણે તેમની પાસેથી એવા બનવાની અપેક્ષા ન સેવીશકીએ,જેતેઓનથી。”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
વધુશોધો
શૉર્ટવીડિયો
શૉર્ટવીડિયોનોઅંત




