Internacional ટ્રકનો ભયંકર અકસ્માત, ડ્રાઇવર કેવી રીતે બચ્યા? - Noticias de la BBC તામિલનાડુના નીલગિરી જિલ્લામાં ટ્રકનો આવો ભયંકર અકસ્માત થયો પણ ડ્રાઇવર સમયસૂચકતા વાપરી બચી નીકળ્યા.
Fuente: BBC News 2 de noviembre de 2026 a las 8:20Este artículo puede contener una traducción automática. Consulta la fuente original para verificarlo.
તામિલનાડુના નીલગિરી જિલ્લામાં ટ્રકનો આવો ભયંકર અકસ્માત થયો પણ ડ્રાઇવર સમયસૂચકતા વાપરી બચી નીકળ્યા.
લાકડા લઈ જઈ રહેલી આ ટ્રક કાટાપેટ્ટુ વિસ્તારમાં એક ખાડામાં પડી ગઈ અને અકસ્માત સર્જાયો.
સદનસીબે ટ્રક નમવા લાગી ત્યારે ડ્રાઇવર કૂદીને બહાર નીકળી ગયો એટલે બચી ગયા.
વધુ શોધો લેટેસ્ટ વીડિયો, ટ્રકનો ભયંકર અકસ્માત, ડ્રાઇવર કેવી રીતે બચ્યા?, અવધિ 0,26 વીડિયો, બંગાળની ખાડીમાં વાવાઝોડાનો ખતરો, ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં?, અવધિ 1,02 વીડિયો, વિદ્યાર્થીઓ અને નાગરિકો કેમ આ દેશની રાજધાનીની દીવાલોને રંગી રહ્યા છે?, અવધિ 0,53 વીડિયો, બંગાળની ખાડીમાં વાવાઝોડું, ગુજરાત પર શું થશે અસર?, અવધિ 7,27