Laut Getty Images

„આ શહેરના સ્થાપકને આ જગ્યામાં કયું સૌંદર્ય Was ist los mit dir? અન્ય બાદશાહોએ પણ અહીં પોતાના અમૂલ્ય જીવનનાં Was ist los? Es ist nicht einfach પાણીની તંગી છે.

„મેં આ શહેર ગર્દાબાદ (ધૂળથી ભરેલું શહેર) તો Es ist nicht einfach Ich habe es nicht geschafft પાસે વહેતી નદી ચોમાસા સિવાય હંમેશાં સૂકી જ રહે છે. તળાવો ધોબીઓએ કપડાં ધોઈ-ધોઈને છાસ જેવાં કરી મૂક્યાં છે હોય છે બારેમાસ વાપરે છે પાણી આરોગ્ય માટે નુકસાનકારક છે.“

„શહેરની બહારની જમીન લીલોતરીને બદલે કાંટાથી (થોર) છવાયેલી છે કાંટા ઉપરથી વહેતા પવનની અસર Das ist nicht der Fall Es ist kein Problem સમજાતું નથી.

„હું તેને શમુમિસ્તાન કહું, કે બીમારીસ્તાન કહું, કે પછી ઝુકુમદાર (કાંટાનું શહેર) કહું કે Was ist los? નામ બંધબેસતાં આવે છે.

આ શબ્દો જહાંગીરે તેમની આત્મકથા 'તુજુક-એ-જહાંગીરી' એટલે કે 'જહાંગીરનામા'માં લખ્યા છે.

આજે અમદાવાદ ભલે તેની સમૃદ્ધ વિરાસત, ભવ્ય સ્થાપત્ય અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ગૌરવવંતું સ્થાન ધરાવે છે,

પરંતુ મોઘલ બાદશાહ જહાંગીર સાથે આ શહેરમાં એવું શું થયું હતું કે તેમણે આ શહેરને આવાં Was ist los?

શા માટે જહાંગીરે 'તુજુક-એ-જહાંગીરી'માં અમદાવાદ પ્રત્યે પોતાનો ગુસ્સો અને નફરત Was ist los?

Ende von સૌથી વધારે વંચાયેલા સમાચાર

અમદાવાદમાં આવ્યા બાદ જહાંગીરને તાવ આવ્યો

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જહાંગીર બાદશાહના સમયમાં અમદાવાદમાં 8 Stunden નિયુક્ત થયા.

Das ist nicht der Fall ગુજરાતનો પ્રવાસ ખેડ્યો હતો. તેઓ માળવાથી ખંભાત થઈને અમદાવાદ આવવાના હતા. હિજરી સન 1027 કે ઈ.સ. 1617ના ડિસેમ્બર મહિનામાં લગભગ 30મી તારીખની આસપાસ બાદશાહની સવારી ખંભાતમાં દરિયાની સહેલ ભોગવીને અમદાવાદ આવવા ઊપડી હતી.

5 Minuten આવી અને શહેરમાં પ્રવેશનું મુહૂર્ત બીજા દિવસનું હોવાથી તેમણે કાંકરિયા તળાવ ખાતે પડાવ નાખ્યો.

જહાંગીર લખે છે, „કાંકરિયા તળાવનો અંદરનો બાગ Es ist nicht einfach સફીખાને મરામત કરાવ્યાં. કાંકરિયાની રચના બાદશાહને બહુ ગમી. પરંતુ નગીનાવાડીના પુલ પાસે તળાવના કિનારે 'તબકાત-એ-અકબરી'ના કર્તા અને સુપ્રસિદ્ધ બક્ષી નિઝામુદ્દીન અહમદખાનનો બાગ હતો. તેનાં વૃક્ષો પણ કાપી નાખવામાં આવ્યાં હોવાનું જહાંગીર નોંધે છે.

બીજા દિવસે જ્યારે તેમણે અમદાવાદમાં પ્રવેશ કર્યો, ત્યારે રસ્તામાં સવારીને જોવા લોકોની ભીડ ઊમટી હતી. જહાંગીર નોંધે છે, „કાંકરિયાથી ભદ્ર સુધી રસ્તામાં બધે ધૂળ જ ધૂળ હતી મુખ્ય રસ્તો પહોળો અને વિશાળ હતો, પરંતુ દુકાનોના દેખાવ રસ્તાને શોભે તેવા નહોતા ""

અમદાવાદમાં આવ્યા બાદ જહાંગીરે તેમના પુત્ર શાહજહાંનો 27મો જન્મદિવસ ઉજવ્યો.

જહાંગીરને અમદાવાદ પસંદ ન પડ્યું, એટલે તેમણે માળવા થઈને આગ્રા જવાનો વિચાર કર્યો. 10 Tage, 1618 Tage છોડ્યું. પરંતુ બાદશાહની સવારી માળવાની સરહદે પહોંચી ત્યારે જહાંગીરને કંટાળો આવ્યો અને તેમણે અમદાવાદ ફરી આવવાનો નિર્ણય કર્યો. માળવાની સરહદેથી ઝાલોદ થઈને તેઓ અમદાવાદ આવી પહોંચ્યા. 17. September, 16.18.18 કર્યો.

એ સમયે તેમનો અમદાવાદનો પ્રવાસ લાંબો હતો, પરંતુ તે વખતે અમદાવાદમાં એક રોગચાળો ફેલાયો Ja.

જહાંગીર લખે છે, જેને આ બીમારી ન થઈ હોય ""

જહાંગીરને પણ તાવ આવી ગયો હતો. તે સમયે અમદાવાદમાં રહેતા યુરોપિયનો પણ તેની લપેટમાં આવી ગયા હતા.

આ બીમારીના દર્દ અને અશક્તિથી કંટાળીને જહાંગીરે અમદાવાદ પ્રત્યેનો પોતાનો અણગમો અને રોષ વ્યક્ત કર્યો તથા તેમણે અમદાવાદને ગર્દાબાદ, જહાન્નુમાબાદ, શમુમિસ્તાન ઉપનામો આપ્યાં.

અમદાવાદની હવાની ગુણવત્તા તપાસવા જહાંગીરનો પ્રયોગ

'જહાંગીરનામા'માં જણાવ્યા પ્રમાણે, જહાંગીરનો પ્રકૃતિપ્રેમ તથા તેમનું પશુ-પંખીઓ વિશેનું ઊંડું જ્ઞાન આશ્ચર્યકારક હતું. તેમણે ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું અને તેઓ પોતે પણ કુશળ ચિત્રકાર હતા. ઉપરાંત, તેઓ સંગીતકલા તથા બાગ-બગીચાના પણ શોખીન હતા.

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સિસ ઑફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત અને એમ. એ. અલ્વી તથા એ. રહેમાન દ્વારા લખવામાં આવેલા પુસ્તક 'જહાંગીર - ધ નેચરલિસ્ટ'માં તેમના દ્વારા અમદાવાદમાં કરવામાં આવેલો એક પ્રયોગ ટાંકવામાં આવ્યો છે. Das ist nicht der Fall તથા પાણીની સરખામણી કરવા માટે એક પ્રયોગ હાથ ધર્યો હતો.

જેમાં નોંધવામાં આવ્યું છે, „અમદાવાદ અને મહેમદાવાદના વાતાવરણની માનવસ્વાસ્થ્ય માટેની અનુકૂળતા કેટલી છે, તેની કસોટી કરવા માટે આ પ્રયોગ કરવામાં આવ્યો જહાંગીર લખે છે: 'નિઃશંકપણે મહેમદાવાદનું પાણી અને હવા Es ist nicht einfach ચકાસણી કરવા માટે મેં કડક આદેશ આપ્યો કે, કાંકરિયા તળાવના કિનારે એક ઘેટાની ખાલ ઉતારીને તેને લટકાવવામાં આવે.

„આ જ સમયે આવું જ એક ઘેટું મહેમદાવાદમાં પણ લટકાવવામાં આવે, જેથી બંને સ્થળોની હવામાં રહેલા તફાવતની જાણ થઈ શકે 7 ઘડીનો ""

„3 Stunden vor dem Ende, 3 Minuten vor dem Ende શરીર એટલું બદલાઈને સડી ગયું હતું કે તેની નજીકથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું. બીજી તરફ, મહેમદાવાદમાં સવારે જે ઘેટાને લટકાવવામાં આવ્યું હતું, તેના શરીરમાં સાંજ સુધીમાં કોઈ ફેરફાર થયો નહોતો અને રાતના દોઢ પ્રહર વીતી ગયા પછી જ તેમાં સડવાની શરૂઆત થઈ Ja.“

„ટૂંકમાં કહીએ તો, અમદાવાદના વિસ્તારમાં ઘેટાનું શરીર 8 કલાકમાં સડી ગયું હતું, જ્યારે મહેમદાવાદમાં તેને સડતાં 14 Tage vor dem Ende.“ (Rogers, Bd. II, London, 1914, S. 33)

જહાંગીર અમદાવાદમાં 9 મહિના રહ્યા

ઇતિહાસકાર રત્નમણિરાવ ભીમરાવ દ્વારા લખવામાં આવેલા અને ગુજરાત સાહિત્ય સભા દ્વારા પ્રકાશિત પુસ્તક 'ગુજરાતનું પાટનગર-અમદાવાદ'માં લખાયું છે કે જહાંગીરનો અણગમો અમદાવાદ શહેર પર હોવાનું પ્રતીત થતું નથી પરંતુ એ જગ્યાએ કેમ શહેર વસાવ્યું તેના પર Ja.

રત્નમણિરાવ લખે છે, „એક પરદેશીએ પણ લખ્યું છે કે અમદાવાદના રસ્તા ધૂળવાળા છે. પરંતુ તેની 18 મી સદી સુધી કોઈ મળતા નથી.

„અબુલ ફઝલ લખે છે કે, પાટણથી વડોદરા સુધી બધું બાગ જેવું લાગતું હતું જહાંગીર પછીના ""

„સુલતાન મહમૂદ બેગડો સારી હવા અને મોટા બગીચાઓનો શોખીન હતો ખાસ અમદાવાદ આવતા હતા.

„આ બધા પરથી એવું લાગે છે કે બાદશાહે અમદાવાદની જે નિંદા કરી છે તે તેમની બીમારીને કારણે કરી હોવી જોઈએ.

તેઓ લખે છે, „જહાંગીરે અમદાવાદમાં આનંદ નથી ભોગવ્યો એવું પણ નથી એ જ અરસામાં એક વખત દિવસમાં ઘણો વરસાદ પડ્યો હતો અને સાબરમતીમાં રેલ આવી હતી.

„તેમાં ઘણાં ઘર પડી પણ ગયાં હતાં. જહાંગીરે પણ લખ્યું છે કે અમદાવાદના શહેરીઓ કહે છે કે આટલો બધો વરસાદ પહેલાં કદી પડ્યો નથી જહાંગીરે અમદાવાદમાં મજા પણ કરી છે.“

„કાંકરિયા તેમનું પ્રિય સ્થળ હોય તેમ જણાય છે. એક દિવસે શબ-એ-બારાતની રાતે કાંકરિયાની આસપાસ રોશની કરવાનો તેમણે હુકમ કર્યો હતો અને આતશબાજી ફોડાવી હતી.

„એમાં બાદશાહને એટલો આનંદ આવ્યો કે તેમણે બીજે દિવસે પણ રોશની કરાવી કિનારા પર રહેતા એક સંન્યાસીની પણ તેમણે મુલાકાત કરીને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો.

ભારતમાં અંગ્રેજોની ફૅક્ટરી નાખવાની પરવાનગી લેનારા બ્રિટિશર થૉમસ રોને ટાંકીને રત્નમણિરાવ લખે છે, „તેઓ જહાંગીર અમદાવાદ Es ist nicht einfach શહેરના એક બાગમાં મહિલાઓ સાથે નદીકિનારે બેઠા હતા મહેલમાં બોલાવવામાં આવ્યો મહેલમાં પહોંચ્યો ત્યારે બાદશાહ નહોતા.

2. Monat, 16.11.18 ઊપડે છે અને પાછી કાંકરિયા તળાવ પર પડાવ નાખે Ja. એ વખતે બાદશાહ 50મો જન્મદિવસ ત્યાં ઉજવે છે એવું રત્નમણિરાવ નોંધે છે.

તે સમયે ઇસ્લામનો પવિત્ર મહિનો રમઝાન ચાલતો હતો તેથી જહાંગીરે તે સમયે રોજા છોડવા માટે અમદાવાદના વિદ્વાનોને બોલાવીને રોજા છોડ્યા હતા અને તે દિવસે મોતી અને સોનાનાં ફૂલો વેરવામાં આવ્યાં હોવાનું પણ રત્નમણિરાવ લખે Ja.

જહાંગીરે કાંકરિયામાં ચાર દિવસનો મુકામ કર્યો હતો. જહાંગીરે અમદાવાદમાં લગભગ નવ મહિના સુધી નિવાસ કર્યો હતો.

આ જ વર્ષમાં જહાંગીરે તેમના પુત્ર શાહાંજહાને અમદાવાદના સુબા બનાવ્યા હતા. જહાંગીરે અમદાવાદમાં નિવાસ વખતે સિક્કા પણ પડાવ્યા હતા અને રાજ્યનો વહીવટ તે વખતે તેમનાં પત્ની નૂરજહાંના હાથમાં હતો તેથી કહેવાય છે કે એ સિક્કા ઉપર 'રાજ્યના તેરમા વર્ષમાં જહાંગીરની સ્ત્રી નૂરજહાં અમદાવાદની સ્ત્રી સુબેદાર' એવા શબ્દો પણ લખેલા હતા. Es ist kein Problem જહાંગીરના સમયની બનેલી છે.

Siehe auch: 27 વર્ષની હતી અને તેમણે પોતાની ભરજુવાનીનો ઉત્તમ સમય અમદાવાદ ખાતે ગાળ્યો હતો. પરંતુ ત્રણ વર્ષ બાદ શાહજહાંએ તેના જ પિતા સામે બળવો કર્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

વધુ શોધો

શૉર્ટ વીડિયો

શૉર્ટ વીડિયોનો અંત

નવાજૂની

અમદાવાદ: એવું શું થયું હતું કે જહાંગીરે આ શહેરને 'ગર્દાબાદ', 'જહન્નુમાબાદ', 'બીમારીસ્તાન' Was ist los?

ગુજરાત અને મહારાષ્ટ્રમાં દુષ્કાળ જાહેર Was ist los mit dir?

બંગાળની ખાડીમાં ફરીથી સર્જાયું નવું વાવાઝોડું, હવે ગુજરાતમાં કેટલા દિવસ પડશે Was?

બીબીસી વિશેષ

સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ